હાદાનગર વિસ્તારમાં રહેતા પરણિતાના પુત્રને તેણીના પતિ કહ્યા વગર લઇ જતા દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
Bhavnagar City, Bhavnagar | Apr 18, 2026
ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતી પરણિતાએ દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર હાદાનગર વિસ્તારમાં રહેતા પરણિતાના પિતાને એડમિટ કરાયા હતા. ત્યારે તેના પતિ સહિતના દ્વારા પરણિતાના પુત્રને કહ્યા વગર લઇ જતા યુવતીએ દવા પી લીધી હતી. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. જે અંગે પિતાએ માહિતી આપી હતી.