વરેલી વિસ્તારની સાઈ દર્શન સોસાયટીમાં ગઈ રાત્રે શાતિર તસ્કરોએ બે બંધ મકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ મકાનની કુન્ડી કાપી અંદર પ્રવેશ કરીને લોકર તોડી રોકડ રકમ અને કિંમતી દાગીના ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પ્રથમ બનાવ મકાન નંબર 407માં બન્યો હતો, જે પ્રણવ અર્જુનભાઈનું હોવાનું જાણવા મળ્યું છે. તસ્કરોએ મુખ્ય દરવાજો તોડી લોકરમાંથી રોકડ અને કિંમતી સામાન ચોરી થઈ બીજો બનાવ મકાન નંબર 423માં બન્યો હતો