જેસર: જેસર તાલુકાના બીલા ગામે મોહરમ પર્વ નિમિત્તે અંદાજે 60 વર્ષથી નીકળતા પરંપરાગત તાજીયાનુ જુલુસ
જેસર તાલુકાના બીલા ગામે મોહરમ પર્વ નિમિત્તે અંદાજે 60 વર્ષથી નીકળતા પરંપરાગત તાજીયાનુ જુલુસને આ વર્ષે પણ ભારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે કાઢવામાં આવ્યૂ ગામના મુસ્લિમ સમાજ સાથે સર્વધર્મના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. તાજીયા જુલુસ ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થયા , જ્યાં શાંતિપૂર્ણ અને ધાર્મિક માહોલ વચ્ચે લોકો દ્વારા ઈબાદત અને મન્નતો કરવામાં આવી. યુવાનો અને વડીલોની મોટી હાજરીએ જુલુસને ભવ્યતા આપી હતી. મોહરમના આ પવિત્ર અવસરે ગામમાં ભાઈચારો, એકત