Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
aapnuvapi
વલસાડ-સુરત વચ્ચે નવી મેમુ ટ્રેન શરૂ: દૈનિક મુસાફરોને રાહત, સાંસદે વલસાડ રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું! Follow @aapnu_vapi For More
Vapi, Valsad
| Oct 2, 2026
MORE NEWS
EXCLUSIVE वलसाड जिले का उमरगांव तहसील के नारगोल जेटी पर लाई गई पाकिस्तानी बोट 'आज़ाद'...गुजरात ATS और तटरक्षक बल का साझा ऑपरेशन ४०० किलोग्राम मेथामफेटामाइन और १२६ किलोग्राम हेरोइन बरामद...३००० हजार करोड़ की कीमत पांच तस्कर पाकिस्तानी...पंजाब तक पहुंचानी थी इस ड्रग्स की खेप...देखिए खबर और तस्वीरे और लाईक करे फॉलो करे janta aawaz bharat
Vapi, Valsad | Oct 2, 2026
✨GUJARAT MOBILE EXCHANGE OFFER ✨ T&C apply 70% value on your 100% condition your phone,box charger and bill only 5G phone .. #viral #reels #india #valsad
Vapi, Valsad | Oct 2, 2026
Daman - Beach clean drive By Content Creators & Influencers
Vapi, Valsad | Oct 2, 2026
Cutest Bappa Of Vapi by @official_shambhu_sena Follow @aapnu_vapi for More
Vapi, Valsad | Oct 2, 2026
દમણ પોલીસનો સપાટો: કચીગામનો જટિલ બ્લાઇન્ડ મ*ર્ડર કેસ ઉકેલાયો, 1000 થી વધુ CCTV સ્કેન કરી સુરતથી 2 આરોપી દબોચાયા. દમણ પોલીસે કચીગામના દેસાઈવાડ સ્થિત નિર્માણાધીન ઇમારતમાંથી મળેલા અજાણ્યા પુરુષના મૃતદેહના હત્યા કેસનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢ્યો છે. ગત 14/09/2026 ના રોજ માથા અને ચહેરા પર ગંભીર ઈજાઓ સાથે મૃતદેહ મળી આવતાં પોલીસે BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મૃતક કે આરોપીઓ પાસે મોબાઇલ ન હોવાથી અને તેઓ રખડતું જીવન જીવતા હોવાથી આ કેસ અત્યંત પડકારજનક હતો. પોલીસે હાર માન્યા વગર 1000 થી વધુ CCTV ફૂટેજ સ્કેન કરી અને FSL ની મદદથી મૃતકની ઓળખ સુરતના રુસ્તમપુરાના રહેવાસી 37 વર્ષીય સૈયદ અકરમ અલી તરીકે કરી હતી. CCTV માં મૃતકની પાછળ 3 શંકાસ્પદ શખ્સો જતા દેખાતાં દમણ પોલીસે વાપી, સુરત, વડોદરા અને અમદાવાદ સુધી ટેકનિકલ સર્વેલન્સ ગોઠવી સુરત ક્રાઇમ બ્રાન્ચ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન પોલીસે સુરતના ફૂટપાથ પરથી બે મુખ્ય આરોપીઓ શૈલેષ રાકેશ સોની (ઉંમર 23) અને શની રામ સજીવન (ઉંમર 24) ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં દારૂ પીધા બાદ બોલાચાલી થતાં લાકડાના ડંડા વડે માર મારી હત્યા કર્યાની કબૂલાત સામે આવી છે. કોર્ટે બંને આરોપીઓના 03/10/2026 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે ફરાર ત્રીજા આરોપી આનંદ પાંડેની શોધખોળ માટે દરોડા ચાલુ છે. વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Oct 2, 2026
જ્ઞાનધામ સ્કૂલની સામેના રોડ પર જોવા મળ્યો મહાકાય અજગર! સમય રાત્રે 1:19 કલાકે. Follow @aapnu_vapi For More
Vapi, Valsad | Oct 2, 2026
बप्पा के चहेरे से नजर ही नहीं हटती😍 Follow @aapnu_vapi For More
Vapi, Valsad | Oct 2, 2026
𝗧𝗛𝗜𝗦 𝗧𝗜𝗠𝗘, 𝗜𝗧’𝗦 𝗕𝗜𝗚𝗚𝗘𝗥! 🚀 P² SAT+ PRO 2026 is here with 𝗯𝗶𝗴𝗴𝗲𝗿 𝗼𝗽𝗽𝗼𝗿𝘁𝘂𝗻𝗶𝘁𝗶𝗲𝘀, 𝗯𝗶𝗴𝗴𝗲𝗿 𝗿𝗲𝘄𝗮𝗿𝗱𝘀 & 𝗯𝗶𝗴𝗴𝗲𝗿 𝗽𝗼𝘀𝘀𝗶𝗯𝗶𝗹𝗶𝘁𝗶𝗲𝘀. 🎓 𝗦𝗰𝗵𝗼𝗹𝗮𝗿𝘀𝗵𝗶𝗽𝘀 𝗪𝗼𝗿𝘁𝗵 𝗨𝗽 𝗧𝗼 ₹𝟭 𝗖𝗥𝗢𝗥𝗘* ⭐ 𝗨𝗽 𝗧𝗼 𝟭𝟬𝟬% 𝗦𝗰𝗵𝗼𝗹𝗮𝗿𝘀𝗵𝗶𝗽* 💰 𝗖𝗮𝘀𝗵 𝗥𝗲𝘄𝗮𝗿𝗱𝘀 𝗨𝗽 𝗧𝗼 ₹𝟮.𝟱 𝗟𝗔𝗞𝗛* 🏆 𝗣𝗥𝗢 𝗥𝗲𝘄𝗮𝗿𝗱𝘀 🥇 𝟭𝘀𝘁 — ₹𝟭𝟭,𝟬𝟬𝟬 🥈 𝟮𝗻𝗱 — ₹𝟱,𝟭𝟬𝟬 🥉 𝟯𝗿𝗱 — ₹𝟮,𝟭𝟬𝟬 🏅 𝗡𝗲𝘅𝘁 𝟮𝟳 𝗣𝗲𝗿𝗳𝗼𝗿𝗺𝗲𝗿𝘀 — ₹𝟭,𝟭𝟬𝟬 𝗘𝗮𝗰𝗵 📅 𝗧𝗲𝘀𝘁 𝗗𝗮𝘁𝗲: 𝟭𝟭𝘁𝗵 𝗢𝗰𝘁𝗼𝗯𝗲𝗿 𝟮𝟬𝟮𝟲 🎯 𝗙𝗼𝗿 𝗖𝗹𝗮𝘀𝘀𝗲𝘀 𝟳–𝟭𝟭 📍 𝗚𝘂𝗻𝗷𝗮𝗻 & 𝗖𝗵𝗮𝗹𝗮 𝗗𝗶𝘀𝗰𝗼𝘃𝗲𝗿 𝗬𝗼𝘂𝗿 𝗣𝗼𝘁𝗲𝗻𝘁𝗶𝗮𝗹. 𝗘𝗮𝗿𝗻 𝗬𝗼𝘂𝗿 𝗥𝗲𝘄𝗮𝗿𝗱. 📞 𝟵𝟱𝟴𝟲𝟵 𝟲𝟲𝟵𝟳𝟵 𝗥𝗘𝗚𝗜𝗦𝗧𝗘𝗥 𝗡𝗢𝗪 #P2SATPRO #PreparationPoint #ScholarshipTest #Scholarship2026 #CashRewards IITJEE NEET Foundation Vapi
Vapi, Valsad | Oct 1, 2026