ગોધરા: પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જન પ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ કરાયેલ,વીજ જોડાણ , રોડ રસ્તા, ઔદ્યોગિક એકમોની મંજૂરી,મહેસૂલ વિભાગના પ્રશ્નો ,પુરવઠા વિભાગ,પશુપાલન તથા આરોગ્ય વિભાગને લગતા પ્રજાલક્ષી પ્રશ્નોના નિવારણ અંગે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ નાગરિકોને સ્પર્શતા વિવિધ વિષયો અંગેના પ્રશ્નો જેવાં કે