પોરબંદર: પોરબંદરના શીશલીમાં સગીર બહેન પર દુષ્કર્મ, મધ્યપ્રદેશના શખ્સ વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો
પોરબંદરના શીશલી ગામે મધ્યપ્રદેશના એક શખ્સે પોતાની સગીર બહેન પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે વાલીની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.