રાજકોટ પૂર્વ: આનંદ નગર હાઉસિંગ બોર્ડના F ક્વાર્ટર્સને ફાઇનલ નોટિસ અપાઈ
આનંદ નગર હાઉસિંગ બોર્ડના F ક્વાર્ટર્સ જર્જરિત હોવાથી આજે સાંજે 5:00 વાગ્યાની આસપાસ ફાઇનલ નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં જણાવ્યા મુજબ એપ્સ કેમ ના મોટાભાગના મકાનોના બાંધકામમાં નુકસાની અને કેટલોક ભાગ ભયજનક થઇ ચુક્યો છે.જેથી મહાનગરપાલિકાના એડિશનલ સીટી એન્જિનિયરે તાત્કાલિક અસરથી આ મિલકતોનો ઉપયોગ બંધ કરવાની નોટિસ પાઠવી હતી.