Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

મણિનગર: વસ્ત્રાલમાં મારામારીની ઘટનાનો વીડિયો થયો વાયરલ

Maninagar, Ahmedabad | Jul 11, 2026
આજે શનિવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ વસ્ત્રાલમાં મારામારીની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.જેમાં સ્કૂલમાં થયેલી માથાકૂટમાં મારામારી સર્જાઈ હતી.કાર કચડવાનો પણ પ્રયાસ કરાયો.પોલીસે બે પુખ્ત વયના શખ્સો સહિત ૬ સગીર સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.