નાંદોદ: રાજપીપલામાં નગરપાલિકાનું બુલડોઝર ફર્યું, દબાણ હટાવવા બાબતે વેપારીઓ સાથે ઘર્ષણ
રાજપીપલા શહેરમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ. બુલડોઝર દ્વારા કામગીરી દરમિયાન તંત્ર અને વેપારીઓ વચ્ચે થઈ બોલાચાલી. વેપારીઓએ તંત્રની કાર્યવાહી સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.