કાલોલ: ખરસાલીયા રેલવે સ્ટેશન પાસે આવેલ પ્રણામી નર્સરી ધરૂ ફાર્મ ઉપર ચડ્ડી બનીયાન ધારી ગેંગ ત્રાટકી કેમેરા માં કેદ ચાંદીના ઘરેણા
કાલોલના ખરસાલીયા રેલવે સ્ટેશન બ્રિજ પાસે આવેલ પ્રણામી નર્સરી ધરૂ ફાર્મ ઉપર નર્સરી માં તેમજ નર્સરી ની સાચવણી કરવા માટે ચાર ઈસમો રહેતા હતા તેઓના મકાન માંરાત્રી ના 2 વાગ્યાના અરસામાં ચડ્ડી બનીયાન ધારી ગેંગ તાટકી હતી અને ચાંદી ની પાંચ રકમ અને 1400 રૂપિયા રોકડા તેમજ નર્સરી ના ડ્રોવર ગલ્લા માં થેલા માં વકરાના ધંધાના મુકેલ વીસ હજાર રોકડ રકમ ની અજાણ્યા ચડ્ડી બનીયાન ધારી ગેંગ તાટકી ને ચોરી ને અંજામ આપ્યો હતો અને ચાંદી ની રકમ સહિત રોકડ ની ચોરી કરી ફરાર થયા