Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
aapnudahod
નજર તમારી, સેવા અમારી!"દ્રષ્ટિ નેત્રાલય, ચાકલીયા રોડ, દાહોદ ખાતે વિશાળ નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન અને તપાસ કેમ્પ તારીખ: ૦૫ થી ૩૧ ઓક્ટોબર
Dohad, Dahod
| Oct 3, 2026
MORE NEWS
ભારતીય મહિલા હોકી ટીમે 2026 એશિયન ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને ઇતિહાસ રચ્યો. ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં ચીનને 1-0થી હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. આ યાદગાર વિજય સાથે, ભારતીય ટીમે દેશનું ગૌરવ વધાર્યું. ખિતાબ જીત્યા બાદ, ખેલાડીઓએ જોરદાર ઉજવણી કરી અને પોતાનો આનંદ વ્યક્ત કર્યો. #IndianHockey #AsianGames2026 #TeamIndia #HockeyChampions #GoldMedal Indian Women Hockey Team, Asian Games 2026, India Gold Medal, India vs China Hockey, Women Hockey Champions
Dohad, Dahod | Oct 3, 2026
સેવા સંકલ્પ અને શ્રમદાન દાહોદ રેલ્વે પોલીસ દ્વારા પ્રેરિત સફાઈ અભિયાન
Dohad, Dahod | Oct 3, 2026
દેવગઢ બારીઆના ઉછવાણ ગામે STFની મોટી ધાડ: પાનમ નદીના પટમાંથી કરોડોનું ગેરકાયદે રેતી ખનન ઝડપાયું, માફિયાઓમાં ફફડાટ
Dohad, Dahod | Oct 3, 2026
તારીખ ૦૫-૧૦-૨૦૨૬ થી તારીખ ૩૧-૧૦-૨૦૨૬ સુધી દ્રષ્ટિ નેત્રાલય ચાકલીયા રોડ દાહોદ ખાતે મોતિયાના મફત ઓપરેશન કેમ્પ નુ આયોજન. દ્રષ્ટિ નેત્રાલય આંખની હોસ્પિટલ દાહોદ દ્વારા તારીખ ૦૫-૧૦-૨૦૨૬ સોમવાર થી તારીખ ૩૧-૧૦-૨૦૨૬ સુધી દ્રષ્ટિ નેત્રાલય દાહોદ ખાતે મોતિયાના મફત ઓપરેશન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ છે રોજ સવારના 8 વાગ્યાથી બપોરના 1:00 વાગ્યા સુધી દ્રષ્ટિ નેત્રાલય આંખની હોસ્પિટલ ચાકલીયા રોડ દાહોદ જીઆઇડીસી પાસે મોતિયાના મફત તપાસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ નેત્રયજ્ઞ દાહોદ શહેર અને આસપાસના ગામોના ગરીબ અને જરૂરિયાતવાળા લોકો લાભ લે તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ નિદાન કેમ્પમાં મોતિયા ઝામર ત્રાંસી આંખ પડદા પરવાળા બાળ મોતીયા તમામ આંખની તકલીફ વાળા દર્દીઓની તપાસ કરી દ્રષ્ટિ નેત્રાલય ખાતે ઓપરેશન વાળા દર્દીઓ માટે જમવાનું રહેવાનું તેમજ નેત્રમણી સાથે અત્યંત આધુનિક અને અધતન સગવડો થી સુસજજ દ્રષ્ટિ નેત્રાલય ખાતે મફત ઓપરેશન કર
Dohad, Dahod | Oct 3, 2026
🔥 SUNDAY SPECIAL OFFER – 4 OCTOBER 🔥 🥤 માત્ર ₹99માં Tuffan Glass ખરીદો 🎁 અને મેળવો Premium Quality Tumbler FREE! 😍 ⏰ ફક્ત 4 ઓક્ટોબર, રવિવારના દિવસે જ! મોકો ચૂકી ન જશો! 💥 📍 Poojara Telecom, Dahod ₹99માં ખરીદી + Premium Tumbler FREE! 🔥 #PoojaraTelecom #PoojaraTelecomDahod #Dahod #SundayOffer #4OctoberOffer 99RsOffer FreeTumbler PremiumTumbler DhamakaOffer SpecialOffer DahodOffers GujaratiReels ViralReel OfferReel
Dohad, Dahod | Oct 3, 2026
ગુજરાતમાં UCC કાયદો લાગુ #dahod #news #dnadahodniasmita #gujarat #naeemmunda
Dohad, Dahod | Oct 3, 2026
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે ડી.જે. પર નાચવા મામલે બે પક્ષો વચ્ચે થયેલ ઝઘડા તકરારમાં બે વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચવા પામી છે જ્યારે આ બંન્ને બનાવોમાં બંન્ને પક્ષો દ્વારા એકબીજાના વિરૂધ્ધમાં સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે. લીમખેડાના પાણીયા ગામે વકીલ ફળિયામાં રહેતાં સંજયકુમાર નરવતસિંહ પટેલે નોંધાંવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, ગત તારીખ ૨૬મી સપ્ટેમ્બરના રોજ દેવગઢ બારીઆના પંચેલા ગામે રહેતાં કિર્તનભાઈ ફતેસિંગભાઈ પટેલ, સુનિલભાઈ સોમાભાઈ પટેલ, વિનોદભાઈ સુરસિંગભાઈ પટેલ, વિશાલભાઈ ગુલાબભાઈ પટેલ, સુરેશભાઈ ઈશ્વરભાઈ પટેલ અને દયાળુ વણઝારા (નાયક)નાઓએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી પીપલોદ ગામે બસ સ્ટેશન પર ઉભેલા સંજયકુમાર પટેલની પાસે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તું ડી.જે. પર કેમ નાચતો હતો, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ સંજયકુમાર પટેલને તમામે ભેગા મળી ગડદાપાટ્ટુનો માર મારી �
Dohad, Dahod | Oct 3, 2026
દાહોદ તાલુકાની ખંગેલા ચેકપોસ્ટ પરથી કતવારા પોલીસે એક પીકઅપ ડાલા ગાડીમાંથી વિદેશી દારૂનો રૂપીયા ૫,૬૦,૫૬૮ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂપીયા ૧૦,૭૦,૫૬૮ના મુદ્દામાલ સાથે પોલીસે ગાડીમાં સવાર બે ઈસમોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગત તારીખ ૦૧ ઓક્ટોબરના રોજ ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક પીકઅપ ડાલુ પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને પીકઅપ ડાલુ ગાડી નજીક આવતાં પોલીસે તેમાં સવાર રામનિવાસ રામગોપાલ ગેહલોત અને તેની સાથેનો રવિભાઈ હરિરામ ગહેલોતનાઓની પોલીસે પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ગાડીની તલાસી લેતાં તેમાંથી પોલીસે વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ.૩૨૬૪ જેની કિંમત રૂપીયા ૫૬૦,૫૬૮ની સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપીયા ૧૦,૭૦,૫૬૮નો મુદ્દામાલ કબજે કર�
Dohad, Dahod | Oct 3, 2026