Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

પાટડી મેઈન બજારમાં એક પીપળાના ઝાડ ઉપર આશરે ૬૦/૭૦ ફૂટ ઊંચાઈ એ બગલો ફસાઈ જતા અતુલ સ્વીટ માર્ટના તેજસ ભાઈ શેઠ દ્વારા પાટડી ના જીવદયા પ્રેમી આકાશભાઈ પંચાલ ને જાણ કરવામાં આવતા તરત આકાશ ભાઈ અને એમની સમગ્ર ટીમ અજયભાઈ ઝાલા ,વિમલ દરજી , ગણેશ રબારી ,કરણભાઈ સોલંકી , ઘટના સ્થળે પોહચી હતી ત્યાર બાદ ઊંચાઈ વધુ હોવાને લીધે આકાશભાઈ દ્વારા વધુ મદદ માટે પાટડી શહેર ભાજપ પ્રમુખ વિરલભાઈ સોની ,નગરપાલિકા નો સંપર્ક કરવામાં આવ્યો અને ઘટના ની જાણ થતા વિરલભાઈ સોની ,નગર પાલિકાનો સ્ટાફ તેમજ વિદ્યુતબોર્ડ નો સ્ટાફ ઘટના સ્થળે હાજર રહ્યો હતો આ સમગ્ર રેસ્કયુ પાટડી ના વટનાથ ગ્રુપ ના નીડર અને બહાદુર કાર્યકર્તા ગણેશ રબારી એ પોતાનો જીવની ચિંતા કર્યા વિના બગલાનો જીવ બચાવ્યો અને આકાશભાઈ પંચાલ એ બગલા ને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ફોરેસ્ટ ઓફીસ એ ખસેડવામાં આવ્યો

Dasada, Surendranagar | Jul 25, 2026

MORE NEWS