અમદાવાદ ટ્રાફિક પોલીસના 200થી વધુ કર્મચારીઓએ જગન્નાથ મંદિર, ગાયકવાડ હવેલીથી દિલ્હી ચકલા સુધી યોજાયેલી સાયકલ માર્ચમાં ભાગ લીધો. આ માર્ચ દ્વારા માર્ગ સલામતીનું મહત્વ સમજાવવા, સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ સમાજ સાથે વધુ મજબૂત જોડાણ સ્થાપિત કરવાનો સંદેશ આપવામાં આવ્યો.
(AmdavadTrafficPolice, CycleMarch, RoadSafety, TrafficAwareness, Amdavad)
#AmdavadTrafficPolice #CycleMarch #RoadSafety #TrafficAwareness #Amdavad