Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભુજ: પદ્ધર પાસે ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ ઝડપાયો: અંજારના શખ્સ સામે પણ ગુનો દાખલ

Bhuj, Kutch | Apr 12, 2026
પદ્ધર પાસે ક્રિકેટનો સટ્ટો રમતો શખ્સ ઝડપાયો: અંજારના શખ્સ સામે પણ ગુનો દાખલ પદ્ધર પોલીસ અને એલસીબીએ બીકેટી ગેટ પાસે દરોડો પાડીને મોબાઈલ પર આઈપીએલનો સટ્ટો રમતા અલી અકબર શેખને ઝડપી પાડ્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે આ આઈડી અંજારના આમદશા ઉર્ફે ઓસાયો શેખે આપી હતી. પોલીસે મોબાઈલ અને ટુ-વ્હીલર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

MORE NEWS