Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

વેજલપુર: સસરાની જમાઈ સામે બીજા લગ્નની ફરિયાદ મામલે હાઇકોર્ટે જમાઈને નિર્દોષ છોડયો

Vejalpur, Ahmedabad | Apr 26, 2026
સસરાની જમાઈ સામે બીજા લગ્નની ફરિયાદ મામલે પાટણ કોર્ટ બાદ હાઇકોર્ટે જમાઈને નિર્દોષ છોડયો...ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે કે દ્વિ-પત્નીત્વ ના ફોજદારી કેસમાં, માત્ર સહજીવન અથવા સંતાનના જન્મના આધારે લગ્નની ધારણા કરી શકાય નહીં.