Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
image
image
image

સાવલી-જરોદ રોડ પર ગોઝારો અકસ્માત: બોલેરોની પાછળ બાઈક ઘૂસી જતાં 30 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ મોત https://thefactfinder.in/vadodara/savli/fatal-accident-on-savli-jarod-road-30-year-old-dies-on-the-spot-after-bike-rams-into-bolero/ *Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો. https://chat.whatsapp.com/BH39pzd6s9O95h0l5aZ1B8 #factfindernews #savli #Accident #dead #Vadodara

Vadodara, Vadodara | Jul 16, 2026

MORE NEWS

સાવલીના કરચીયા ગામની સીમમાંથી આધેડનો મૃતદેહ મળતા ચકચાર: 64 વર્ષીય રમણભાઈ રાઠોડિયાનો મૃતદેહ મળ્યો

 https://thefactfinder.in/vadodara/shock-as-dead-body-of-middle-aged-man-found-in-savlis-karchia-village-64-year-old-ramanbhai-rathodias-dead-body-found/

*Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો.

https://chat.whatsapp.com/BH39pzd6s9O95h0l5aZ1B8

#factfindernews #deadbodyfound #karchiyavillage #savlivadodara #gujaratpolice

સાવલીના કરચીયા ગામની સીમમાંથી આધેડનો મૃતદેહ મળતા ચકચાર: 64 વર્ષીય રમણભાઈ રાઠોડિયાનો મૃતદેહ મળ્યો https://thefactfinder.in/vadodara/shock-as-dead-body-of-middle-aged-man-found-in-savlis-karchia-village-64-year-old-ramanbhai-rathodias-dead-body-found/ *Whatsapp* માં સમાચાર મેળવવા માટે નીચેની લિંક પર ક્લિક કરી *Join* કરો. https://chat.whatsapp.com/BH39pzd6s9O95h0l5aZ1B8 #factfindernews #deadbodyfound #karchiyavillage #savlivadodara #gujaratpolice

Vadodara, Vadodara | Jul 17, 2026

નારેશ્વર, ડેસરથી ખનન માફિયાનો વરઘોડો

ગત 15 તારીખે કરજણ તાલુકાના નારેશ્વર-પાલેજ રોડ પર ગેરકાયદેસર રેતીનું વહન કરી રહેલા 10 જેટલા ડમ્પર જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યાં 2 કરોડનો મુદ્દમાલ સિઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

જ્યારે આજે વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા ગામે મેસરી નદીના પટ્ટમાં ગેરકાયદે રેતી ખનન ચાલતું હોવાની માહિતીના આધારે ખાણ ખનીજ વિભાગે દરોડો પાડતા 2 હિટાચી મશીન 3 ડમ્પર મળીને કુલ1.60 કરોડનો મુદ્દામાલ સિઝ કર્યો હતો. 

#factfindernews #vadodara #bjpgujarat #crime

નારેશ્વર, ડેસરથી ખનન માફિયાનો વરઘોડો ગત 15 તારીખે કરજણ તાલુકાના નારેશ્વર-પાલેજ રોડ પર ગેરકાયદેસર રેતીનું વહન કરી રહેલા 10 જેટલા ડમ્પર જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યાં 2 કરોડનો મુદ્દમાલ સિઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે આજે વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વાંકાનેડા ગામે મેસરી નદીના પટ્ટમાં ગેરકાયદે રેતી ખનન ચાલતું હોવાની માહિતીના આધારે ખાણ ખનીજ વિભાગે દરોડો પાડતા 2 હિટાચી મશીન 3 ડમ્પર મળીને કુલ1.60 કરોડનો મુદ્દામાલ સિઝ કર્યો હતો. #factfindernews #vadodara #bjpgujarat #crime

Vadodara, Vadodara | Jul 17, 2026