પોરબંદર: કાંસાબડની 4 વિદ્યાર્થિનીઓની રાજ્યકક્ષાની બેડમિન્ટન સ્પર્ધા માટે પસંદગી
કુતિયાણાની કાંસાબડ પ્રાથમિક શાળાની 4 વિદ્યાર્થિનીઓએ જિલ્લા કક્ષાની અંડર-14 બેડમિન્ટન સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાજ્યકક્ષાએ સ્થાન મેળવ્યું છે. શાળા પરિવાર દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન આપવામાં આવ્યા છે.