આણંદ: આણંદ નજીક આવેલી ડમ્પીંગ સાઈટ પર હોસ્પિટલોમાંથી આવતો બાયો-મેડિકલ વેસ્ટ ઠાલવાતો હોવાની ઘટના સામે આવી છે
Anand, Anand | Mar 27, 2026 બે દિવસ પૂર્વ રાત્રિના સમયે કરમસદ આણંદ મનપા સંચાલિત ડંપીગ સાઇટ પરથી ધૂમાડા નીકળતા આજુબાજુના વિસ્તારમાં ફેલાતા ગૂંગળામણ ની અસર સર્જાતા ઉઠેલ વિરોધ બાદ ડંપીગ સાઇટ પર મેડિકલ વેસ્ટ બાળવામાં આવતાં આ પ્રકારની સ્થિતિ સજૉવા પામી હોવાનો ચોંકાવનારો ખુલાસો ઉજાગર થતાં સ્થાનિકો દ્વારા તપાસ હાથ ધરી જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા માંગ કરી હોવાનું જાણવા મળેલ છે