સુરતના હોમગાર્ડ જવાનોનો આરોપ છે કે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દ્વારા પૈસાની માંગ કરવામાં આવે છે. જવાનો પાસેથી દર મહિને રૂ. 3,000 થી 5,000 સુધીની ઉઘરાણી કરવામાં આવતી હોવાના આક્ષેપ. રજૂઆત છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કે નિકાલ ન થતાં જવાનોમાં રોષ. પૈસા ન આપનાર જવાનોને નોકરીમાંથી દૂર કરવાની ધમકી અપાતી હોવાનો પણ આક્ષેપ. અંદાજે 15 થી 20 હોમગાર્ડ જવાનો આ મામલાથી પરેશાન હોવાનું સામે આવ્યું.રોજના આશરે રૂ. 400ના વેતન પર કામ કરતા કર્મચારીઓ પાસેથી દર મહિને રૂ. 3,000 સુધીની ઉઘરાણી કરવામાં આવતી હોવાનો દાવો
#surat #homeguard #suratnews #gujaratnews #corruption #bribery #controversy #breakingnews #latestnews #publicissue #investigation #administration #currentaffairs #newsupdate #hotlinenews
Udhna, Surat | Jun 13, 2026