તારાપુર: આંબલીયારામાં રસ્તેથી જવાની બાબતે અપમાનિત કરીને ધમકી આપતા 3 ઈસમો વિરુદ્ધ ફરિયાદ
Tarapur, Anand | Mar 23, 2026 આંબલીયારામાં રસ્તેથી જવાની બાબતે અપમાનિત કરીને ધમકી આપતા 3 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.મોરજ ગામે રહેતા બે ભાઈઓને રસ્તેથી જવાની ના પાડીને લાકડીઓ લઈને મારવા ફરી વળ્યા હતા.તારાપુર પોલીસે રાહુલકુમાર જયંતિભાઈ રોહિતની ફરિયાદના આધારે એટ્રોસિટીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.