Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

રાજકોટ: માણાવદર પોલીસ સ્ટેશનના લૂંટ તેમજ ધાડના ગુનામાં આઠ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી પોલીસ

Rajkot, Rajkot | Jun 21, 2026

MORE NEWS

😱 જામનગરમાં ફિલ્મ 'દૃશ્યમ' જેવી ચકચાર મચાવતો હ***ત્યાકાંડ સામે આવ્યો છે. બે વર્ષથી ગુમ રહેલા જીગ્નેશ માવદિયાની હ***ત્યા તેની પત્ની પૃથ્વીએ પ્રેમી નીલેશ સાથે મળીને દારૂમાં સાયનાઇડ ભેળવી કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. હ***ત્યા બાદ મૃ***ત***દેહને દરેડ GIDC વિસ્તારમાં 12 ફૂટ ઊંડા ખાડામાં દાટી દેવાયો હતો અને પરિવારને જી***ગ્નેશ ઓસ્ટ્રેલિયામાં હોવાની ખોટી વાત કહી બે વર્ષ સુધી ગેરમાર્ગે દોરાયો હતો. પરિવારની ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પત્નીએ ગુનાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી મૃતદેહના અવશેષો શોધવા ખોદકામ સહિતની કાર્યવાહી શરૂ કરી છે. મૃતકનું રહેણાંક સરનામું શિવમ પાર્ક, શેરી નં. 12/બી, પ્લોટ નં. 11 હોવાનું સામે આવ્યું છે.

[ jamnagar, jamnagar news, jamnagar crime news, jamnagar drishyam movie style, wife arrested, lover arrested, police investigation, hivam park, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]

#jamnagar #jamnagarnews #jamnagarcrime #jamnagar_gujarat #jukeganahijamnagar

😱 જામનગરમાં ફિલ્મ 'દૃશ્યમ' જેવી ચકચાર મચાવતો હ***ત્યાકાંડ સામે આવ્યો છે. બે વર્ષથી ગુમ રહેલા જીગ્નેશ માવદિયાની હ***ત્યા તેની પત્ની પૃથ્વીએ પ્રેમી નીલેશ સાથે મળીને દારૂમાં સાયનાઇડ ભેળવી કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. હ***ત્યા બાદ મૃ***ત***દેહને દરેડ GIDC વિસ્તારમાં 12 ફૂટ ઊંડા ખાડામાં દાટી દેવાયો હતો અને પરિવારને જી***ગ્નેશ ઓસ્ટ્રેલિયામાં હોવાની ખોટી વાત કહી બે વર્ષ સુધી ગેરમાર્ગે દોરાયો હતો. પરિવારની ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પત્નીએ ગુનાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી મૃતદેહના અવશેષો શોધવા ખોદકામ સહિતની કાર્યવાહી શરૂ કરી છે. મૃતકનું રહેણાંક સરનામું શિવમ પાર્ક, શેરી નં. 12/બી, પ્લોટ નં. 11 હોવાનું સામે આવ્યું છે. [ jamnagar, jamnagar news, jamnagar crime news, jamnagar drishyam movie style, wife arrested, lover arrested, police investigation, hivam park, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ] #jamnagar #jamnagarnews #jamnagarcrime #jamnagar_gujarat #jukeganahijamnagar

Rajkot, Rajkot | Jul 29, 2026

🙏 જય દ્વારકાધીશ...

🙏 જય દ્વારકાધીશ...

Rajkot, Rajkot | Jul 29, 2026

😱 મેટાએ ફેસબુક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વીડિયો પોસ્ટ ભૂલથી હટાવવા બદલ માફી માંગી છે. કંપનીએ જણાવ્યું કે ટેકનિકલ ખામીને કારણે આ પોસ્ટ દૂર કરાઈ હતી, જેને પાછી રિસ્ટોર કરી દેવાઈ છે. મેટાના પ્રવક્તાએ કહ્યું, "આ કન્ટેન્ટ ભૂલથી હટાવવામાં આવ્યું હતું અને તેને પાછું રિસ્ટોર કરી દેવામાં આવ્યું છે."

Follow @ilovegujarat111 For Latest Updates & Latest News

( ilovegujarat, gujarati news, meta, facebook, narendra modi, pm modi, modi video, meta apology, facebook post, video restored, technical glitch, social media, breaking news, india news, latest news, viral news, trending news, news update, digital news, tech news, india, viral video, gujarat news, breaking news, viral news, trending news, latest news, india news, gujarat update, news alert, headline news, crime news, live update, top news, gujarat viral, local news, national news, viral video, news update, ilovegujarat111)

#ilovegujarat #meta #narendramodi #gujaratinews #apexprivetlimited

😱 મેટાએ ફેસબુક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વીડિયો પોસ્ટ ભૂલથી હટાવવા બદલ માફી માંગી છે. કંપનીએ જણાવ્યું કે ટેકનિકલ ખામીને કારણે આ પોસ્ટ દૂર કરાઈ હતી, જેને પાછી રિસ્ટોર કરી દેવાઈ છે. મેટાના પ્રવક્તાએ કહ્યું, "આ કન્ટેન્ટ ભૂલથી હટાવવામાં આવ્યું હતું અને તેને પાછું રિસ્ટોર કરી દેવામાં આવ્યું છે." Follow @ilovegujarat111 For Latest Updates & Latest News ( ilovegujarat, gujarati news, meta, facebook, narendra modi, pm modi, modi video, meta apology, facebook post, video restored, technical glitch, social media, breaking news, india news, latest news, viral news, trending news, news update, digital news, tech news, india, viral video, gujarat news, breaking news, viral news, trending news, latest news, india news, gujarat update, news alert, headline news, crime news, live update, top news, gujarat viral, local news, national news, viral video, news update, ilovegujarat111) #ilovegujarat #meta #narendramodi #gujaratinews #apexprivetlimited

Rajkot, Rajkot | Jul 29, 2026

🏆 ગુજરાતના લોકપ્રિય સોશિયલ મીડિયા ક્રિએટર અને સમાજસેવક ખજૂરભાઈને બ્રિટિશ પાર્લામેન્ટમાં વિશેષ સન્માનથી નવાજવામાં આવ્યા છે. સોશિયલ મીડિયાથી મળેલા પ્રેમને માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રાખીને સમાજસેવામાં ઉપયોગ કરવાના તેમના પ્રયાસો અને વર્ષોથી લોકોને હસાવવાના કાર્યની નોંધ લઈને તેમને આ પ્રતિષ્ઠિત સન્માન આપવામાં આવ્યું.

• આ એવોર્ડ તેમને Member of Parliament for Harrow અને UK Business Ministerના હસ્તે અર્પણ કરવામાં આવ્યો. ખજૂરભાઈએ આ સન્માનને પોતાના માટે નહીં, પરંતુ દરેક દર્શક, ચાહક અને શુભેચ્છક માટે ગણાવ્યું. તેમણે જણાવ્યું કે લોકોના સતત પ્રેમ અને સાથ વિના આ સિદ્ધિ શક્ય બની ન હોત.

• આ પ્રસંગે ખજૂરભાઈએ જણાવ્યું કે સમાજસેવાનો તેમનો પ્રયાસ ભવિષ્યમાં પણ યથાવત રહેશે અને લોકોનો વિશ્વાસ જ તેમની સૌથી મોટી તાકાત છે. તેમના આ આંતરરાષ્ટ્રીય સન્માનથી ગુજરાત સહિત સમગ્ર દેશ ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે.

Follow @ilovegujarat111 For Latest Updates & Latest News

( ilovegujarat, gujarati news, khajurbhai, british parliament, uk award, international honour, gujarat pride, gujarati creator, social service, inspiration,  latest news, india news, social media, trending, viral, uk business minister, mp harrow, proud moment, news update, gujarat viral, positive news, achievement, khajurbhai news, gujarat news, breaking news, viral news, trending news, latest news, india news, gujarat update, news alert, headline news, crime news, live update, top news, gujarat viral, local news, national news, viral video, news update, ilovegujarat111)

#ilovegujarat #khajurbhai #britishparliament #gujaratinews #gujaratnews

🏆 ગુજરાતના લોકપ્રિય સોશિયલ મીડિયા ક્રિએટર અને સમાજસેવક ખજૂરભાઈને બ્રિટિશ પાર્લામેન્ટમાં વિશેષ સન્માનથી નવાજવામાં આવ્યા છે. સોશિયલ મીડિયાથી મળેલા પ્રેમને માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રાખીને સમાજસેવામાં ઉપયોગ કરવાના તેમના પ્રયાસો અને વર્ષોથી લોકોને હસાવવાના કાર્યની નોંધ લઈને તેમને આ પ્રતિષ્ઠિત સન્માન આપવામાં આવ્યું. • આ એવોર્ડ તેમને Member of Parliament for Harrow અને UK Business Ministerના હસ્તે અર્પણ કરવામાં આવ્યો. ખજૂરભાઈએ આ સન્માનને પોતાના માટે નહીં, પરંતુ દરેક દર્શક, ચાહક અને શુભેચ્છક માટે ગણાવ્યું. તેમણે જણાવ્યું કે લોકોના સતત પ્રેમ અને સાથ વિના આ સિદ્ધિ શક્ય બની ન હોત. • આ પ્રસંગે ખજૂરભાઈએ જણાવ્યું કે સમાજસેવાનો તેમનો પ્રયાસ ભવિષ્યમાં પણ યથાવત રહેશે અને લોકોનો વિશ્વાસ જ તેમની સૌથી મોટી તાકાત છે. તેમના આ આંતરરાષ્ટ્રીય સન્માનથી ગુજરાત સહિત સમગ્ર દેશ ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે. Follow @ilovegujarat111 For Latest Updates & Latest News ( ilovegujarat, gujarati news, khajurbhai, british parliament, uk award, international honour, gujarat pride, gujarati creator, social service, inspiration, latest news, india news, social media, trending, viral, uk business minister, mp harrow, proud moment, news update, gujarat viral, positive news, achievement, khajurbhai news, gujarat news, breaking news, viral news, trending news, latest news, india news, gujarat update, news alert, headline news, crime news, live update, top news, gujarat viral, local news, national news, viral video, news update, ilovegujarat111) #ilovegujarat #khajurbhai #britishparliament #gujaratinews #gujaratnews

Rajkot, Rajkot | Jul 29, 2026

“Hey Maa Mataji! 😱 Hey bhaai, ek baat bolu... kapde acche nahi hai, aur yeh
bohot acche hai! 🤩💃

Tapu ke papa ko bolne do ki main bohot kharcha karti hu, kyunki Pallav Mall mein
aa gayi hai sabse badi UP TO 70% OFF BIG SALE! 🛍️🔥 Jethalal bhi shock ho jayenge
itnesare savings dekh ke! 😂

Jaldi se apna ‘Tapu ke papa’ wala phone uthao aur sabhi ko bolo ki Pallav Mall,
Jamnagar pahunche! 🏃‍♀️💨 Warna baad mein mat kehna ki “Ae babuji, hum toh ro hi
gaye!” 😭❌

✨ Dil khol ke kharidi karo, in incredible prices par: 
👶 Children’s Ethnic Wear –Starting from ₹499 Only! 
👑 Men’s Kurta – Starting from ₹649 Only! 
👔 Men’s Party Wear Shirts – BUY 1 GET 1 FREE! 
💃 Cord Sets – Starting from ₹499 Only! 
🥻Bandhani Sarees – Starting from ₹999 Only! 
💖 Wedding Collection – Up to 70% OFF!

📍 Aap sab kahan ho? Jaldi aao Pallav Mall kharidi karne! 👇

🛍️ Pallav Mall – Ranjeet Road, Near BOB, Jamnagar | 📞 9913700907 🛍️ Pallav NX
(Women’s) – 17/18 Supermarket, Jamnagar | 📞 95745 17178

#DayaBhabhiVibes #PallavMall #Jamnagar #BigSale #TaarakMehtaKaOoltahChashmah
TMKOC SaleAlert ShoppingSpree UpTo70Off Buy1Get1Free BandhaniSarees

“Hey Maa Mataji! 😱 Hey bhaai, ek baat bolu... kapde acche nahi hai, aur yeh bohot acche hai! 🤩💃 Tapu ke papa ko bolne do ki main bohot kharcha karti hu, kyunki Pallav Mall mein aa gayi hai sabse badi UP TO 70% OFF BIG SALE! 🛍️🔥 Jethalal bhi shock ho jayenge itnesare savings dekh ke! 😂 Jaldi se apna ‘Tapu ke papa’ wala phone uthao aur sabhi ko bolo ki Pallav Mall, Jamnagar pahunche! 🏃‍♀️💨 Warna baad mein mat kehna ki “Ae babuji, hum toh ro hi gaye!” 😭❌ ✨ Dil khol ke kharidi karo, in incredible prices par: 👶 Children’s Ethnic Wear –Starting from ₹499 Only! 👑 Men’s Kurta – Starting from ₹649 Only! 👔 Men’s Party Wear Shirts – BUY 1 GET 1 FREE! 💃 Cord Sets – Starting from ₹499 Only! 🥻Bandhani Sarees – Starting from ₹999 Only! 💖 Wedding Collection – Up to 70% OFF! 📍 Aap sab kahan ho? Jaldi aao Pallav Mall kharidi karne! 👇 🛍️ Pallav Mall – Ranjeet Road, Near BOB, Jamnagar | 📞 9913700907 🛍️ Pallav NX (Women’s) – 17/18 Supermarket, Jamnagar | 📞 95745 17178 #DayaBhabhiVibes #PallavMall #Jamnagar #BigSale #TaarakMehtaKaOoltahChashmah TMKOC SaleAlert ShoppingSpree UpTo70Off Buy1Get1Free BandhaniSarees

Rajkot, Rajkot | Jul 29, 2026