સુરત થી બદલી થઇને વાપી માં આવેલા GRPના સુનિલ ભાઈ વહીવટ દાર હોવાનું વિક્રમ ભાઈ એ જણાવ્યું..! વિક્રમ ભાઈ પણ વહીવટ દાર છે તેવું જાણવા મળી રહ્યું છે..! હાલમાં ઉમરગામ થી સુરત સુધી રેલવે નો વહીવટ સુનિલ ભાઈ ના હાથ માં છે..! સુરતના રાહુલ, મુકેશ, અને જીતુ કોણ..? સુનિલ ભાઈ પણ સુરત થી બદલી થઇને આવ્યા છે..? વિચારવા જેવું છે..! Grp પી ની પોલ GRP નાજ અધિકારીઓ ખોલી રહ્યા છે..! JOURNALIST Anish shekh 9924678348
Valsad, Valsad | Jul 30, 2026