વઘઇ: વઘઈના નડગખાદી ગામે પશુ સારવાર અને કૃમિનિવારણ કેમ્પનું આયોજન
વઘઈ પશુ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા નડગખાદી ગામે યોજાયેલ કેમ્પમાં ૪૦ પશુઓની સારવાર કરવામાં આવી. નિષ્ણાંત તબીબોએ રીપીટ બ્રીડીંગ, મસ્ટાઈટીસ અને કૃમિ જેવી સમસ્યાઓ માટે પશુપાલકોને માર્ગદર્શન આપ્યું.