વલસાડના રોલા ગામ ખાતે ભવ્ય મહારક્તદાન શિબિરમાં સાંજે ૫ વાગ્યા સુધી ૨૭૦૦ બોટલ રક્ત એકત્ર કરવાનો રેકોર્ડબ્રેક ઇતિહાસ રચાયો,
૧૦૦થી વધુ વખત રક્તદાન કરનાર વીરોનું સન્માન કરાયું,રક્તદાતાઓ માટે રાખવામાં આવેલા લકી ડ્રોમાં ઇલેક્ટ્રિક સ્કૂટર, એક્ટિવા અને મોબાઈલ ફોન જેવા આકર્ષક ઈનામો આકર્ષણનું કેન્દ્ર બન્યા
Valsad, Valsad | Jul 12, 2026