ગોધરા: ગોધરા તાલુકાના છારિયા તળાવના ઊંડા પાણીમાં ડૂબી જતાં ૪૦ વર્ષીય આધેડનું મોત
ગોધરા તાલુકાના છારિયા તળાવના ઊંડા પાણીમાં ડૂબી જતાં ૪૦ વર્ષીય આધેડનું મોત: ફાયર બ્રિગેડે બે કલાકની કામગીરી બાદ મૃતદેહ બહાર કાઢ્યો ગોધરા તાલુકાના છારિયા ગામે તળાવના ઊંડા પાણીમાં ડૂબી જવાથી ૪૦ વર્ષીય સામતભાઈ પટેલનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ, છારિયા ગામના સુથાર ફળિયામાં રહેતા સામંત ભાઈ પટેલ પોતાના કાકા ના ઘરે સુતકના પ્રસંગમાં હાજરી આપવા આવ્યા બાદ ગામના છારિયા તળાવમાં ન્હાવા માટે ગયા હતા. ન્હાતી વખતે અકસ્માતે પગ લપસી જતાં તેઓ ઊંડા પાણીમાં