Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka

ઝઘડિયા: કોલીયાપાડા ગામે ખોડિયાર જયંતિની ધામધૂમથી ઉજવણી: ધારાસભ્ય રિતેશ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ.

Jhagadia, Bharuch | Jan 28, 2026
કોલીયાપાડા ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. નેત્રંગના કોલીયાપાડા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડિયાર જયંતિ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા એક દાયકાથી ચાલી આવતી આ પરંપરામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.