ગુજરાત કોલેજમાં અભ્યાસ કરતા કેટલાક વિધાર્થીઓ સાથે કોલેજના જ સ્પોર્ટ્સ વિભાગના પ્રોફેસરે ઠગાઈ કરી. પ્રોફેસરે વિધાર્થીઓને એરફોર્સમાં નોકરી અને સ્ટેટ ક્રિકેટ એસોસિએશનમાં સિલેક્ટ કરાવવા અલગ અલગ રકમ પડાવી. જે અંગે વિદ્યાર્થીઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી..