ઉચ્છલ: વાલોડના કમાલછોડમાં જમીન વેચાણના નામે 70 લાખની છેતરપિંડી, SPને ફરિયાદ
Uchchhal, Tapi | Oct 1, 2026 વાલોડ તાલુકાના કમાલછોડ ગામે જમીન વેચાણના કરાર બાદ 70 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં દસ્તાવેજ કરી ન આપતા હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે પીડિતે તાપી એસપી કચેરીમાં લેખિત અરજી કરી છે.