મુન્દ્રા: ગાયોના મોતના મુદ્દે મુન્દ્રાના ઝરપરા ગામમાં ચક્કાજામ: ગ્રામજનો દ્વારા માંગણીઓનો લેખિત સ્વીકાર કરવાની માંગ
Mundra, Kutch | Oct 22, 2026 મુન્દ્રાના નવીનાળ-ઝરપરા બાળ બ્રહ્માણી ફાટક પાસે અદાણી રેલવે લાઇન પર માલગાડીની અડફેટે આવી જતાં પંદરથી વધુ ગાયોનાં કરુણ મોત નીપજતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે.