એક નામ યાદ રાખજો…
આ નવરાત્રીમાં આ અવાજ દરેક જગ્યાએ સંભળાવાનો છે! 🎶🔥
DHARA SHAH
@dharashah.official
ગોધરાની ગરબા રાતો હવે
સૂરોથી પણ રંગાવાની છે! ❤️
આરાધના ગરબા મહોત્સવ 2026
જ્યાં ગરબા હશે દિલથી…
અને ગીતો પણ દિલથી! ✨
તમારી Garba Gang ને Tag કરો! 👇
#DharaShah #AaradhanaGarba #ArtistReveal #Godhra #navratri2026