જેસર: જેસર તાલુકાના ઈટીયા ગામે આજે એક સિંહણ કુવામાં પડી જવાની ઘટના સામે આવી
જેસર તાલુકાના ઈટીયા ગામે આજે એક સિંહણ કુવામાં પડી જવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે ની સ્થાનિક ગ્રામજનોએ વન વિભાગ ના વન પાલ આર. ડી .બ્લોચ ને જાણ કરતા તેમની .ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ સિંહણ પાણીની શોધમાં અથવા શિકારનો પીછો કરતી વખતે કુવામાં પડી ગઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના બાદ ગામ લોકો મોટી સંખ્યામાં કુવા પાસે એકત્રિત થયા હતા. વન વિભાગ દ્વારા સિંહણને સુરક્ષિત રીતે બહાર