Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

જેસર: જેસરના દેપલા ગામે એક જ કોમના બે પક્ષ વચ્ચે મારામારી

Jesar, Bhavnagar | May 12, 2026
બ્રેકિંગ જેસર ભાવનગર જેસરના દેપલા ગામે એક જ કોમના બે પક્ષ વચ્ચે મારામારી પ્લોટના કબ્જા માટે મારામારી થઈ હથિયારથી હુમલો કરતા એક પક્ષના લોકોને પહોંચી ઈજાઓ મહિલા સહિતને ઈજાઓ થતાં સારવાર માટે ભાવનગર અને પાલીતાણા ખસેડાયા જેસર પોલીસે 4 વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
જેસર: જેસરના દેપલા ગામે એક જ કોમના બે પક્ષ વચ્ચે મારામારી - Jesar News