સાગબારા: સાગબારાના ખોપી ગામે આવતીકાલે વન અધિકાર સત્યાગ્રહનું આયોજન
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામ નજીક 2 ઓક્ટોબરના રોજ વન અધિકાર સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂત આગેવાનોએ વધુમાં વધુ લોકોને આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે અપીલ કરી છે.