શું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરીથી દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ થશે...?
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ (National Highway) પર આવેલા ગેરકાયદેસર દબાણો અંગે NHAI, રાજકોટ દ્વારા મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે...
NHAI રાજકોટના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી અબ્દુલ્લાહ ખાને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા ગેરકાયદેસર દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવા અનુરોધ કર્યો છે..
તા. 27 જુલાઈ 2026થી માર્ગ સલામતીને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વિશેષ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે...
આથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નાગરિકો, વેપારીઓ, હોટેલ સંચાલકો, પેટ્રોલ પંપ સંચાલકો તથા અન્ય મિલકત ધારકોને વિનંતી કરવામાં આવે છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગની હદમાં આવેલા ગેરકાયદેસર દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરી તંત્રને સહકાર આપે.
━━━━━━━━━━━━━━━━━━━━
📢 જાહેરાત
📍 દ્વારકા તાલુકામાં અંદાજે 20,000 ચોરસ ફૂટ પાણીવાળી જમીન ખરીદવાની છે.
✔️ જમીનમાં કૂવો અથવા પૂરતી પાણીની વ્યવસ્થા હોવી જરૂરી.
📞 તાત્કાલિક સંપર્ક: 94295 69848