દાહોદ જિલ્લામાં 13 સપ્ટેમ્બરે આવતીકાલે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી; હવામાન વિભાગે દાહોદને 'યલો એલર્ટ' જાહેર કર્યું
દાહોદ માટે 13 સપ્ટેમ્બર (યલો એલર્ટ): દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાની સંભાવના છે, જેથી તંત્ર દ્રારા નાગરિકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે.
#Dnadigital #Dnanews #Dnadahodniasmita #Naeemmunda