નાગરિકોના સ્વાસ્થ્ય અને જીવન સાથે ચેડાં કરતા તત્વો સામે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે સખત રૂખ અપનાવ્યો છે. રાજ્યમાં બજારમાં મોટાપાયે વેચાતા એનાલોગ પનીર (નકલી કે વનસ્પતિ ફેટયુક્ત પનીર) ના વેચાણ અને વપરાશ પર તંત્ર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
નાગરિકોના સ્વાસ્થ્ય અને જીવન સાથે ચેડાં કરતા તત્વો સામે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે સખત રૂખ અપનાવ્યો છે. રાજ્યમાં બજારમાં મોટાપાયે વેચાતા એનાલોગ પનીર (નકલી કે વનસ્પતિ ફેટયુક્ત પનીર) ના વેચાણ અને વપરાશ પર તંત્ર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. - Ahmadabad City News