Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

NEET પેપર લીક મામલે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્પષ્ટ કર્યું કે પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોઈ FIR નોંધવામાં આવશે નહીં. જોકે, ગંભીર ગુનાઓમાં નોંધાયેલી 2700થી વધુ FIR પાછી પણ ખેંચાશે નહીં. આ મામલે હવે 18 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં વધુ સુનાવણી થશે. #NEET #PaperLeak #SupremeCourt #EducationNews #IndiaNews #Students #HumDekhengeNews

MORE NEWS

માનનીય રાજ્યપાલશ્રીએ ગુજરાત વિધાનસભાના નવમા સત્રનું આહ્વાન કર્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ સત્ર અંગે માહિતી આપી હતી. ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 8થી 10 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસ માટે યોજાશે. આ સત્ર દરમિયાન વિવિધ સરકારી કારોબાર અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.

#GujaratAssembly #Vidhansabha #MonsoonSession #GujaratPolitics #GujaratNews #ShankarChaudhary #HumDekhengeNews

માનનીય રાજ્યપાલશ્રીએ ગુજરાત વિધાનસભાના નવમા સત્રનું આહ્વાન કર્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ સત્ર અંગે માહિતી આપી હતી. ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 8થી 10 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસ માટે યોજાશે. આ સત્ર દરમિયાન વિવિધ સરકારી કારોબાર અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. #GujaratAssembly #Vidhansabha #MonsoonSession #GujaratPolitics #GujaratNews #ShankarChaudhary #HumDekhengeNews

Ahmadabad City, Ahmedabad | Aug 4, 2026

✨ The biggest celebration of women entrepreneurship is here! 🌙💜
Join us at Midnight Moj 3.0 – Women-Led Business Carnival for an unforgettable 28-hour exhibition filled with shopping, food, entertainment, networking, awards, and family fun! 🎉

📅 8 & 9 August 2026
🕚 11:00 AM – 1:00 AM (14 hours daily)
📍 Deendayal Upadhyay Hall, Gandhidham

🎪 Book your stall now and be a part of this grand celebration of women-led businesses!
📞 96248 88923

#midnightmoj3 #womenentrepreneur #businessexpo

✨ The biggest celebration of women entrepreneurship is here! 🌙💜 Join us at Midnight Moj 3.0 – Women-Led Business Carnival for an unforgettable 28-hour exhibition filled with shopping, food, entertainment, networking, awards, and family fun! 🎉 📅 8 & 9 August 2026 🕚 11:00 AM – 1:00 AM (14 hours daily) 📍 Deendayal Upadhyay Hall, Gandhidham 🎪 Book your stall now and be a part of this grand celebration of women-led businesses! 📞 96248 88923 #midnightmoj3 #womenentrepreneur #businessexpo

Ahmadabad City, Ahmedabad | Aug 4, 2026

✨ The biggest celebration of women entrepreneurship is here! 🌙💜
Join us at Midnight Moj 3.0 – Women-Led Business Carnival for an unforgettable 28-hour exhibition filled with shopping, food, entertainment, networking, awards, and family fun! 🎉

📅 8 & 9 August 2026
🕚 11:00 AM – 1:00 AM (14 hours daily)
📍 Deendayal Upadhyay Hall, Gandhidham

🎪 Book your stall now and be a part of this grand celebration of women-led businesses!
📞 96248 88923

#MidnightMoj3 #womenentrepreneurship #businessexpo

✨ The biggest celebration of women entrepreneurship is here! 🌙💜 Join us at Midnight Moj 3.0 – Women-Led Business Carnival for an unforgettable 28-hour exhibition filled with shopping, food, entertainment, networking, awards, and family fun! 🎉 📅 8 & 9 August 2026 🕚 11:00 AM – 1:00 AM (14 hours daily) 📍 Deendayal Upadhyay Hall, Gandhidham 🎪 Book your stall now and be a part of this grand celebration of women-led businesses! 📞 96248 88923 #MidnightMoj3 #womenentrepreneurship #businessexpo

Ahmadabad City, Ahmedabad | Aug 4, 2026

NEET પેપર લીક મામલે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્પષ્ટ કર્યું કે પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ વિરુદ્ધ કોઈ FIR નોંધવામાં આવશે નહીં. જોકે, ગંભીર ગુનાઓમાં નોંધાયેલી 2700થી વધુ FIR પાછી પણ ખેંચાશે નહીં. આ મામલે હવે 18 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં વધુ સુનાવણી થશે. #NEET #PaperLeak #SupremeCourt #EducationNews #IndiaNews #Students #HumDekhengeNews - Ahmadabad City News