ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરી બંધ કર્યું
લેબનોન પર ઇઝરાયલી હુમલામાં 16 લોકોના મોત બાદ નિર્ણય
ઈઝરાયલી સેનાએ ડ્રોન અને તોપો વડે નબાહિતએ વિસ્તારમાં હુમલો કર્યો જેમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા.
અમેરિકા અને ઈરાન વચ્ચે 17 જૂનની રાત્રે શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા હતા
હોર્મુઝ ખોલવા અને લેબનોનમાં હુમલા બંધ કરવાની શરતો હતી.
પીસ ડીલ પર હસ્તાક્ષર કર્યા પછી પણ ઈઝરાયલે લેબનોનમાં હુમલા ચાલુ રાખ્યા હતા.
#dnadigital #dnadahodniasmita

#dnadigital #dnadahodniasmita - Dohad News