
The Gujarat Government has announced a statewide ban on the production, sale, distribution, and use of analogue paneer, cheese, and butter to safeguard consumer health. The decision has been taken following food safety concerns and is aimed at preventing the sale of products that do not meet prescribed dairy standards. Authorities have stated that strict action will be taken under food safety laws against anyone found violating the new regulations. 
गुजरात सरकार ने उपभोक्ताओं के स्वास्थ्य को ध्यान में रखते हुए एनालॉग पनीर, चीज़ और बटर के उत्पादन, बिक्री, वितरण और उपयोग पर पूरे राज्य में प्रतिबंध लगाने की घोषणा की है। यह निर्णय खाद्य सुरक्षा से जुड़े मुद्दों को ध्यान में रखते हुए लिया गया है। सरकार ने स्पष्ट किया है कि नियमों का उल्लंघन करने वालों के खिलाफ फूड सेफ्टी कानून के तहत कड़ी कार्रवाई की जाएगी। 
ગુજરાત સરકારે ગ્રાહકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ, વિતરણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કર્યો છે. ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા જળવાઈ રહે તે હેતુથી લેવાયેલા આ નિર્ણય હેઠળ હવે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ફૂડ સેફ્ટી કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામા�
Udhna, Surat | Aug 6, 2026