દેશભરમાં NDPS એક્ટ હેઠળ ડ્રગ્સ સંબંધિત 3.96 લાખ કેસ હજુ પણ પેન્ડિંગ છે.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને વિશેષ NDPS અદાલતો સ્થાપવાના નિર્દેશ આપ્યા છે. હાલ દેશમાં માત્ર 65 વિશેષ NDPS કોર્ટ કાર્યરત હોવાથી કેસોના નિકાલમાં વિલંબ થઈ રહ્યો છે. પંજાબ, કેરળ, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં હજારો કેસો લંબાઈ રહ્યા છે. ગૃહ મંત્રાલયે ઝડપથી ટ્રાયલ પૂર્ણ કરવા વધુ વિશેષ અદાલતો શરૂ કરવાની ભલામણ કરી છે. ડ્રગ્સની દાણચોરી અને નાર્કો ટેરરિઝમ સામે કડક કાર્ય
#NDPS #DrugCases #Narcotics #IndiaNews #CrimeNews #HomeMinistry #HumDekhengeNews