ભારે વરસાદ ને કારણે દ્વારકા થી નીકળતી અનેક ટ્રેનો રદ
સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનો
(1) ટ્રેન નંબર 12268 હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ, તારીખ 25 જુલાઈ 2026 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
( 2) ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ એક્સપ્રેસ, તારીખ 26 જુલાઈ 2026 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
( 3) ટ્રેન નંબર 59552 ઓખા-રાજકોટ પેસેન્જર, તારીખ 25 જુલાઈ 2026 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. 4) ટ્રેન નંબર 59551 રાજકોટ-ઓખા પેસેન્જર, તારીખ 25 જુલાઈ 2026 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
આપની પાસે કોઈ માહિતી હોય તો મોકલી આપો અમારા W નંબર પર Dwarka Up Date@9429569848.
દ્વારકા અને આજુબાજુના અતિ મહત્વના સમાચારો નિહાળવા અમારા પેજને ફોલો કરી. લાયક ,શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં