Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh
Cricket

68 વર્ષના અલ્ટ્રા સ્વિમર સત્યેન્દ્ર દિક્ષિતે અદભૂત સિદ્ધિ હાંસલ કરતાં 365 દિવસ સતત રોજ 2 કલાક નોન-સ્ટોપ સ્વિમિંગ કરીને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. 1 મે 2025થી 30 એપ્રિલ 2026 દરમિયાન તેમણે કુલ 733.9 કલાક પાણીમાં વિતાવી 939 કિમીનું અંતર કાપ્યું. તેમની આ અનોખી સિદ્ધિ બદલ “USA BOOK OF WORLD RECORDS” દ્વારા પ્રમાણપત્ર, મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા.

Navsari, Navsari | Jun 5, 2026

MORE NEWS