🚨 જામનગર: ખાદી ભંડારથી દરબારગઢ સર્કલ સુધી મુખ્ય માર્ગ પર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે દબાણ હટાવવાની કાર્યવાહી કરી. રેકડી અને પથારા સહિતના દબાણો દૂર કરી ટ્રાફિક અને અવરજવર સરળ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
Jamnagar: The Municipal Corporation’s Estate Department carried out an encroachment removal drive on the main road from Khadi Bhandar to Darbargadh Circle. Encroachments, including handcarts and roadside stalls, were removed to help ease traffic and movement
jamnagar, jamnagar municipal corporation, estate department, encroachment removal, jamnagar traffic, jukega nahi jamnagar
#jamnagar #jamnagarnews #jamnagarmunicipalcorporation #jukeganahijamnagar #ilovejamnagar
Rajkot, Rajkot | Sep 25, 2026