અશ્રુભીની શ્રદ્ધાંજલિ | દુઃખદ અવસાન સમાચાર (મહુવા)
અનાવિલ અવસાન
અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે અમારા વડીલ મહુવા પીપલ્સ બેંક ના પ્રમુખ, મહુવા હાઈ સ્કૂલ ના ટ્રસ્ટી, સામાજિક આગેવાન એવા જનકભાઈ રસવિન્દ્ર રાય દેસાઈ નુ દુઃખદ અવસાન તારીખ 4-10-2026 ના રોજ થયેલ છે જેમની સ્મશાન યાત્રા એમના નિવાસ સ્થાન મહુવા ગ્રામ પંચાયત ની બાજુ માંથી તારીખ 5-10-2026 ના રોજ સવારે 10:00 કલાકે નીકળશે.
#Obituary #Shraddhanjali #Anavil #AnavilSamaj #Mahuva #MahuvaNews #InMemoriam #RestInPeace #socialleadershipguy #Thesatyamevnews
Mahuva, Surat | Oct 4, 2026