Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
Aap
No video available

પાલનપુર: ગઢ ખાતે હોલિકા દહન કરાયું, હોળી પ્રગટાવ્યા બાદ વરસનો વર્તારો જોવામાં આવ્યો

Palanpur, Banas Kantha | Mar 14, 2025
પાલનપુર તાલુકાના ગઢ ખાતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું 8:30 કલાકે હોલિકા દહન કર્યા બાદ વર્ષનો વર્તાવો જોવામાં આવ્યો જોકે ગ્રામીણ વિસ્તારની પરંપરા મુજબ પ્રથમ સંતાનને હોળી માતાએ દર્શન કરાવવા માટે લઈને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા જ્યારે મહિલાઓ દ્વારા પણ હોળીની પ્રદક્ષિણા કરી અને દર્શન કર્યા હતા.