Public App Logo
Profile Picture

BANASKANTHA UPDET

@rameshbhutka
312605Followers
2958Following
દાંતા: અંબાજી ખાતે રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળીના અધ્યક્ષ સ્થાને ભાદરવી પૂનમના મેળાને લઇને સમીક્ષા બેઠક યોજાઈ
પાલનપુર શહેર: દલવાડામાં સગા ભાઈ ની હત્યા કરનાર આરોપી ઝડપાયો
ડીસા શહેર: ડીસા પાલનપુર હાઇવે ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત થયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
દાંતીવાડા: દાંતીવાડા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેતીના પાકોને જીવત દાન મળ્યું
પાલનપુર શહેર: પાલનપુર ખાતે યોજાયેલ આયુર્વેદિક કેમ્પમાં ઉપસ્થિત રહેલા ધારાસભ્ય અનિકેત ઠાકરે પ્રતિક્રિયા આપી
લાખણી: LCB ની ટીમે અબાસણા ગામની સીમમાંથી જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી 1.36 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો
પાલનપુર શહેર: પાલનપુર ખાતે યોજાનાર અખિલ આંજણા રાષ્ટ્રીય ખેલ મહાકુંભના આયોજનને લઈને વિવિધ રાજ્યોમાંથી આવેલા યુવાનોની બેઠક યોજાઈ
અમીરગઢ: અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ સહિતના પંથકમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ
પાલનપુર શહેર: પાલનપુર તાલુકા માં લાંબા સમય બાદ વરસાદ પડતા ખેડુતોને રાહત
ડીસા શહેર: ડીસા ના ભોયણ સર્વિસ રોડ ઉપર રેલાતા ગટર ના ગંદા પાણી થી 10 સોસાયટી ના લોકો પરેશાન
દાંતીવાડા: આકોલી ના યુવકે માઉન્ટ યુનમ શિખર સર કરતા ગ્રામજનોએ સન્માન કર્યું
વડગામ: વડગામના ઇન્ફ્લુએન્સર સામે વધુ એક ફરિયાદ નોંધાઈ
વડગામ: વડગામ બીએસએનએલ કચેરીમાં 57 બેટરીની ચોરી કરનાર પાંચ શખ્સો ઝડપાયા
પાલનપુર શહેર: સ્કૂલ ઓફ સાયન્સ ખાતે મંત્રી પ્રવિણ માળીના અધ્યક્ષ સ્થાને ચેમ્પિયન ઓફ નીટ 2026 કાર્યક્રમ યોજાયો
દાંતા: અંબાજી ભાદરવી પૂનમના મહામેળાની સુરક્ષા મામલે SP એ પ્રતિક્રિયા આપી
પાલનપુર શહેર: VIP રોડ તોડી નાખવા મામલે પાલિકાએ બિલ્ડર ને બાંધકામ રોકવા નોટિસ આપી
ધાનેરા: ધાનેરા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 22.08 ગ્રામ હેરોઈન સાથે એક શખ્સને ઝડપી 6.51 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો
પાલનપુર શહેર: દલવાડા માં સગા ભાઈ સગા ભાઈ ની હત્યા કરતા ચકચાર
ધાનેરા: SRP કેમ્પ ખાતે આંતરજુથ ખો ખો અને કબડી સ્પર્ધાનો સમાપન સમારોહ જિલ્લા પોલીસવડાના અધ્યક્ષ સ્થાને યોજાયો
પાલનપુર શહેર: અમીરગઢ પોલીસે 1,30 કરોડ ના વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો
લાખણી: ડીસા તાલુકા પંચાયત ખાતે તાલુકા કક્ષાનો પોષણ ઉત્સવ યોજાયો
દાંતીવાડા: BSF કેમ્પસ ખાતે ચાલી રહેલ ફૂટબોલ ટુર્નામેન્ટના વી કે હાઈસ્કૂલ દિયોદર અને એ કે ફૂટબોલ એકેડમી વિજેતા થયા
પાલનપુર શહેર: SOG દ્વારા 2,44 લાખની નકલી નોટો સાથે ઝડપાયેલા બે શખ્સો ને પાલનપુર LCB કચેરી ખાતે લવાયા
ડીસા શહેર: ડીસા તાલુકા ખરીદી વેચાણ સંઘમાં ચેરમેન વાઇસ ચેરમેનની વરણી કરાઈ
પાલનપુર શહેર: LCB કચેરી ખાતે હડાદના લૂંટ ની કોશિશના ગુનાના આરોપીઓ ઝડપાયા મામલે SP એ પ્રતિક્રિયા આપી