લીંબડી: લીંબડી તાલુકા સમસ્ત વાણંદ સમાજ નો પ્રથમ સમુહલગ્નોત્સવ આયોજન અંતસ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.
લીંબડી ભલગામડા રોડ પર રજવાડું કેમ્પસ ખાતે લીંબડી તાલુકા સમસ્ત વાણંદ સમાજ ના પ્રથમ સમુહલગ્નોત્સવ આયોજન અંતર્ગત 9 નવેમ્બર બપોરે 11:00 કલાકે સ્નેહમિલન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું એનુ એક કન્યાનું ધારાસભ્ય કિરિટસિંહ રાણા ઉપસ્થિત રહી એક ફોર્મ એમના હસ્તે ભર્યું હતું. લીંબડી વાણંદ સમાજના પ્રમુખ સંજયભાઈ અમદાવાદીયા, રસિકભાઈ બજાણીયા, નંદલાલભાઈ સુરાણી, લાલજીભાઈ મસીયાવા, સમસ્ત વાણંદ સમાજના ટ્રસ્ટીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.