માંડલ: DGP ના આદેશ હેઠળ માંડલ પોલીસ દ્વારા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિના શંકાસ્પદ ઇસમોની પૂછપરછ
DGP શ્રીના નિર્દેશ અનુસાર માંડલ પોલીસ સ્ટેશન દ્વારા ખાસ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં રાષ્ટ્રવવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવણીની શંકા ધરાવતા તથા ભૂતકાળમાં વિવિધ ગુનાઓમાં દાખલ ઇતિહાસ ધરાવતા ઇસમોને બોલાવી પૂછપરછ કરવામાં આવી. પોલીસે