Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Cbi
Mathura
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Punjab

રાજકોટ પૂર્વ: વાસી નમકીન, બેકરી આઇટમ, પંજાબી ફૂડના નાશ : જાણીતા રેસ્ટોરન્ટમાં સ્ટોરેજ ગંદા!

Rajkot East, Rajkot | Nov 21, 2025
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચાલતા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જગન્નાથ ચોકના જનરલ સ્ટોર, ગોંડલ રોડના રેસ્ટોરન્ટમાંથી 1ર કિલો બેકરી સહિતની વસ્તુ અને ફુડનો નાશ કરાયો હતો. તો રૈયા રોડ અને મહિલા કોલેજ બ્રીજ પાસેના રેસ્ટોરન્ટ તથા મદ્રાસ કાફેને નોટીસો ફટકારવામાં આવી છે.