વઢવાણ: નવા જકશન વિસ્તારના બાપુનગર માધવનગર લક્ષ્મીધામ સહિતની સોસાયટીઓમાં અંધારપટનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
#Jansamasya
સુરેન્દ્રનગર નવા જકશન રોડ વિસ્તારમાં બાપુનગર માધવનગર સહિતની અનેક સોસાયટીઓમાં રાત્રી દરમિયાન લાઈટ બંધ થતા બે થી ત્રણ કલાક લોકોને અંધારામાં રહેવું પડ્યું હતું ત્યારે સ્થાનિક લોકોએ રજૂઆત કરતા બહુચર હોટલ પાસે રીપેરીંગ થતું હોવાનું જણાવ્યું હતું ત્યારે આ અંગે નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને લોકો લાઈટ ન હોવાના કારણે અંધારામાં રહી હાલાકી ભોગવી રહ્યા છે